Download the ComplaintHub App

Download the ComplaintHub App

varsh 2000 ni banaskantha vidhyashayak bharti ni mahiti babat

Language:

શ્રીમાન મુખ્યમંત્રી સાહેબ ,
નમસ્કાર.
સવિનય સાથે આપને જણાવવાનું કે મેં કલ્લા ચન્દ્રકાન્ત બી.રહે પ્રગતિ નગર,ધાનેરા વાળા એ જિલ્લા પ્રથમીકશિક્ષણાધિકારી પાસે વર્ષ 1999 થી 2002 સુધી ની સામાન્ય પુરુષ વર્ગ ની અંતિમ નિમણૂક તથા વેઈટીંગ લિસ્ટ માંથી કેટલા ને નિમણુંક આપેલ તેની ફક્ત પુરુષ વર્ગની માગેલ પરંતુ વારંવાર બિનજરૂરી માહિતી આપીને ગેરમાર્ગે દોરવા નો પ્રયત્ન કરેલ તથા કમિશનરની સાહેબની ઓનલાઈન મીટીંગ માં પણ અમારી ફરિયાદ સાંભળીને જિલ્લા પ્રથમીકશિક્ષણાધિકારીને જણાવેલ કે એમને વર્ષ 2000 ની સામાન્ય વર્ગ પુરુષ ની વેટિંગ માંથી કેટલી નિમણુંક થયેલ છે તેની 200 પાનાં માં માહિતી આપવી એવો આદેશ મૌખિક કરેલ પરંતુ પૂર્વની જેમજ જિલ્લા પ્રથમીકશિક્ષણાધિકારી દ્વારા બિનજરૂરી માહિતી આપી ને આદેશ પ્રમાણે માહિતી ન આપી તથા કમિશનર ને આ બાબત ને બંધ કરવા જણાવેલ.આ પછી કમિશનર સાહેને મારા દ્વારા ત્રણ પત્ર લખીને અસતુષ્ટતાજણાવેલ છતાં પણ આજદિન સુધી માહિતી મળેલ નથી. મારી માહિતી અરજી નંબર 884994 આ છે માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે મને માગેલ.માહિતી નિયમ પ્રમાણે અપાવશો એવી અપેક્ષા આપની સમક્ષ રાખું છું.
કલ્લા ચન્દ્રકાન્ત બી
પ્રગતિ નગર ,ધાનેરા

First published on:

Disclaimer

If you have not found any solution, or information related to your issue, or want guidance to get redressal of any unique problem/complaint then you can connect with us without any hesitation.

You can message us directly from our Contact Us page or mail us at SUPPORT - help.complainthub@gmail.com. We will respond to you with the procedure and guidance for your issues to get a faster resolution.

Also Read

BkESL logo
Electricity

BkESL: Register Complaint on Helplines, Online About Electricity Services of Bikaner Electricity Supply Limited

PGVCL logo

PGVCL -Know Electricity Helpline Numbers and Lodge Online Complaint to Electricity Board of Paschim Gujarat VIJ Company Limited

MEECL logo

MEECL – Helplines of the Electricity Board, Meghalaya to Lodge Online Electricity Complaint to Meghalaya Electricity Corporation limited

Zomato Logo

Zomato: Register a Complaint about Zomato Limited