ધૂમકેતુ ત્રિવેદી
અંબાઈ ફળીયા,
માન શ્રી,
અંબાઈ ફળિયા જૂનાગઢમાં કચ્છી ફળિયાના કોર્નર પર એક જર્જરિત મકાન નમી પડેલ હાલતમાં છે. મુખ્ય રસ્તા પર આવેલું આ મકાન ગમે ત્યારે તૂટી પડે તો જાણ હાની થાય તેવી શક્યતા છે. આ મકાન તાત્કાલિક અસરથી ઉતારી આશંકિત દુર્ઘટના અટકાવવા corp ને વિનંતી.
ધૂમકેતુ ત્રિવેદી
જર્જરિત મકાન
Language:
Disclaimer
If you have not found any solution, or information related to your issue, or want guidance to get redressal of any unique problem/complaint then you can connect with us without any hesitation.
You can message us directly from our Contact Us page or mail us at SUPPORT - help.complainthub@gmail.com. We will respond to you with the procedure and guidance for your issues to get a faster resolution.